વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું. તેમણે નક્સલવાદ પર પ્રહાર કરતાં 'માનસિક નક્સલીઓ' વિશે ચેતવણી આપી અને 2047 સુધી વિકસિત ભારતના વિઝન સાથે છેલ્લાં 12 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી. મહિલા અનામત અને 'શક્તિની સપ્તધારા'નો પણ ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીનું 80મા સ્વતંત્રતા દિવસ પર સંબોધન
Source: BBC Gujarati