મેચ દરમિયાન મોબાઈલ વાપરવા BCCIએ ક્રિકેટર પર ₹1 લાખનો દંડ કર્યો

મેચ દરમિયાન મોબાઈલ વાપરવા BCCIએ ક્રિકેટર પર ₹1 લાખનો દંડ કર્યો

BCCIએ તમિલનાડુના 26 વર્ષીય રણજી ક્રિકેટરને મેચ દરમિયાન PMOAમાં મોબાઈલ વાપરીને ગર્લફ્રેન્ડને મેસેજ કરવા બદલ ₹1 લાખનો દંડ કર્યો અને TNPLમાંથી સસ્પેન્ડ કર્યો. મેચ ફિક્સિંગ કે સટ્ટાબાજીનો કોઈ આરોપ નથી; માત્ર સુરક્ષા નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે.

Source: Mantavya News

More in Sports

Read the live feed on ZapIndies