ટાટા સ્ટીલે પોતાનો 100% હિસ્સો માત્ર ₹100માં ગોવાના ચર્ચિલ બ્રધર્સને ટ્રાન્સફર કર્યો છે. ISL મીડિયા રાઈટ્સમાં ભારે ઘટાડો અને નફાકારકતાના પડકારોને કારણે આ નિર્ણય લેવાયો છે. AIFFની મંજૂરી બાદ સોદો અમલી બનશે, અને ક્લબના 12 ખેલાડીઓ તથા 2 કોચિંગ સ્ટાફના કોન્ટ્રાક્ટ પણ ટ્રાન્સફર થશે.
ટાટા સ્ટીલે ₹100માં વેચી જમશેદપુર FC
Source: Aajkaal Gujarati