મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરતા ખેલાડીને દંડ

મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરતા ખેલાડીને દંડ

તમિલનાડુ પ્રીમિયર લીગમાં એક 26 વર્ષીય ક્રિકેટર મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે મેસેજ કરતા પકડાયો હતો. BCCIની ACSUએ PMOA નિયમોના ઉલ્લંઘન બદલ તેના પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. શરૂઆતમાં બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લેવાયો હતો.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies