ભાવનગરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી, શહીદ પરિવારના બાળકોને રૂ. 1.11 લાખ સહાય

ભાવનગરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી, શહીદ પરિવારના બાળકોને રૂ. 1.11 લાખ સહાય

ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું સન્માન કરાયું હતું. ટ્રસ્ટ દ્વારા શહીદ પરિવારોના બાળકો માટે રૂ. 1,11,111ની સહાય જાહેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માજી સૈનિકો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies