8મા પગાર પંચે હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક પે અંગે કોઈ ભલામણ કરી નથી. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સંગઠનોએ બેઝિક પે 18,000થી વધારીને 69,000 રૂપિયા કરવાની માંગ કરી છે. પંચ પાસે મે 2027 સુધી રિપોર્ટ સોંપવાનો સમય છે.
8મા પગાર પંચનો રિપોર્ટ મે 2027 સુધીમાં સોંપાશે
Source: Zee 24 Kalak