ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં પ્રેમી યુવક રામે લગ્નનો ઇનકાર કરતાં યુવતી અનિષાએ ઝેરી દવા પી લીધી. પિતાની ફરિયાદ બાદ પોલીસે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ગોંડલમાં પ્રેમીના દગાથી યુવતીનો આપઘાત
Source: Aajkaal Gujarati