રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ કરનારાઓને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભેળસેળ કરનારી મંડળીઓ સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી થશે. રાજકોટ દૂધ સંઘે 761 મંડળીઓના 52,182 ઉત્પાદકોને રૂ.75 કરોડ ચૂકવ્યા છે.
દૂધ ભેળસેળ કરનારાઓને જયેશ રાદડિયાની કડક ચેતવણી
Source: News18 Gujarati