નાગ પંચમી પર આ ઉપાયો, રાહુ-કેતુ દોષથી મળશે મુક્તિ

નાગ પંચમી પર આ ઉપાયો, રાહુ-કેતુ દોષથી મળશે મુક્તિ

નાગ પંચમી પર રાશિ અનુસાર ઉપાયો કરવાથી રાહુ-કેતુ દોષથી રાહત મળી શકે છે. આ વર્ષે 17 ઓગસ્ટે આ પર્વ છે. શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ભગવાન શિવ અને નાગ દેવતાની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies