ઝારખંડમાં ભયાનક અકસ્માત: 7ના મોત

ઝારખંડમાં ભયાનક અકસ્માત: 7ના મોત

ઝારખંડના લાતેહાર જિલ્લામાં ચંદવા પોલીસ સ્ટેશન વિસ્તારની દેઢ ટંગવા ઘાટીમાં ઓટો રિક્ષા અને કન્ટેનર વચ્ચે સામસામે ટક્કર થતાં ઓટોમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies