દીવમાં પાંચ શિવલિંગનું અનોખું મંદિર, સમુદ્ર કરે છે જળાભિષેક

દીવમાં પાંચ શિવલિંગનું અનોખું મંદિર, સમુદ્ર કરે છે જળાભિષેક

દીવના ફુદમ ગામ પાસે આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર અનોખું છે, જ્યાં પાંચ શિવલિંગ છે. માન્યતા મુજબ પાંડવોએ મહાભારત કાળમાં આ શિવલિંગની સ્થાપના કરી હતી. ભરતી સમયે અરબી સમુદ્રના મોજાં શિવલિંગને સ્પર્શે છે, જેને કુદરતી જળાભિષેક માનવામાં આવે છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies