ભારતમાં 15 ઓગસ્ટ પહેલા સ્વતંત્રતા દિવસ 26 જાન્યુઆરીએ ઉજવાતો હતો. 1930માં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજના ધ્યેય સાથે આ દિવસે પ્રથમ વખત ઉજવણી કરી. 1947માં બ્રિટિશ સંસદે સત્તા હસ્તાંતરણ માટે 15 ઓગસ્ટ નક્કી કર્યો, જે પછી આ તારીખે સ્વતંત્રતા દિવસ ઉજવાય છે.
સ્વતંત્રતા દિવસ પહેલા 26 જાન્યુઆરીએ ઉજવાતો, જાણો કારણ
Source: Zee 24 Kalak