સુરતમાં દારૂ પાર્ટી પર પોલીસ રેડ, 22 યુવક-યુવતી ઝડપાયા

સુરતમાં દારૂ પાર્ટી પર પોલીસ રેડ, 22 યુવક-યુવતી ઝડપાયા

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા જશ્ન વિલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીના નામે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 22 લોકોને ઝડપી પાડ્યા છે. પાર્ટીમાં લુડો અને કાર્ડ રૂલેટ જેવી રમતો રમીને દારૂ પીવડાવવામાં આવતો હતો. પોલીસે 9 ગાડી, 24 મોબાઈલ અને દારૂ સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies