નંદનકોડ હત્યાકાંડ: આત્મા જોવા ચાર હત્યા

નંદનકોડ હત્યાકાંડ: આત્મા જોવા ચાર હત્યા

કેરળના તિરુવનંતપુરમમાં નંદનકોડ વિસ્તારમાં એક જ ઘરમાં ચાર લાશો મળી આવી હતી. મૃતકોમાં ડૉક્ટર, પ્રોફેસર, તેમની પુત્રી અને એક સંબંધીનો સમાવેશ થાય છે. પોલીસે પરિવારના પુત્ર કેડલ જેન્સન રાજાને શંકાસ્પદ માનીને પૂછપરછ શરૂ કરી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies