વાડજ સર્કલ પર Y આકારનો ઓવરબ્રિજ, 1 સપ્ટેમ્બરથી ખુલશે

વાડજ સર્કલ પર Y આકારનો ઓવરબ્રિજ, 1 સપ્ટેમ્બરથી ખુલશે

અમદાવાદના વાડજ જંકશન પર રૂ.62 કરોડના ખર્ચે બનેલો ફોરલેન ઓવરબ્રિજ 1 સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે ખુલશે. આ Y આકારનો બ્રિજ રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ બે છેડે ઉતરશે, જેનાથી ઉસ્માનપુરા, ભીમજીપુરા, શાહીબાગ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામમાં રાહત મળશે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies