કોકરોચ જનતા પાર્ટી (CJP)ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે આરોપ લગાવ્યો છે કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ, યુવાનો અને શિક્ષણ સંબંધિત છ મહત્વપૂર્ણ પ્રશ્નો રદ કરવામાં આવ્યા. તેમણે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ સામે આકરો પ્રહાર કરીને કહ્યું કે જો સંસદમાં જવાબ નહીં મળે તો લોકોને રસ્તા પર ઉતરવું પડશે.
સંસદમાં 6 સવાલો રદ થતાં CJP ભડકી, ‘જવાબ મેળવવા શું લોકો રસ્તા પર ઉતરે?’
Source: Gujarat Mitra