ગેનીબેન ઠાકોરનો સરકાર પર આક્ષેપ: ખાતર નહીં, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી

ગેનીબેન ઠાકોરનો સરકાર પર આક્ષેપ: ખાતર નહીં, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી

અંબાજીના દાંતામાં કોંગ્રેસના મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યો કે ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે, જ્યારે દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે. તેમણે હપ્તાખોરી ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચવાનો દાવો કર્યો અને બુટલેગરોનો સર્વે કરાવવાની માંગ કરી.

Source: Gujarat Samachar

More in Politics

Read the live feed on ZapIndies