ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે 16 ઓગસ્ટે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 22 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies