ગુજરાતમાં ચોમાસું ફરી જામશે, ચાર સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી જામશે, ચાર સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ

ગુજરાતમાં ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં આગામી સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને દમણ-દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies