PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 5 કિલોવોટની સોલાર પેનલ પર વધુમાં વધુ રૂ. 78,000 સબસિડી મળે છે. આ યોજનાથી 51 લાખથી વધુ ઘરોને લાભ થયો છે, જ્યારે સરકારનો ટાર્ગેટ 1 કરોડ ઘરોનો છે. ઉત્તર પ્રદેશમાં વધારાની રૂ. 30,000 સબસિડી મળે છે.
PM સૂર્ય ઘર યોજના: 5 કિલોવોટ પેનલ પર કેટલી સબસિડી?
Source: News18 Gujarati