યમુના સિન્ડિકેટ 500 રૂપિયા ડિવિડન્ડ, રેકોર્ડ ડેટ 17 ઓગસ્ટ

યમુના સિન્ડિકેટ 500 રૂપિયા ડિવિડન્ડ, રેકોર્ડ ડેટ 17 ઓગસ્ટ

આગામી સપ્તાહે 100 કંપનીઓના ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ છે. યમુના સિન્ડિકેટ 500 રૂપિયા અને પેજ ઈન્ડસ્ટ્રીઝ 200 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપશે. બોમ્બે એક્સીજન, મહાનગર ગેસ સહિત અનેક કંપનીઓએ ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ ડેટ પર શેરધારકોને જ ડિવિડન્ડ મળશે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies