ક્રિકેટ ઇતિહાસમાં કેટલાક ખેલાડીઓએ ભારે હેંગઓવરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. હર્શલ ગિબ્સે 2006માં 175 રન ફટકાર્યા, ગેરી સોબર્સે 150 રન કર્યા, જ્યારે એન્ડ્ર્યુ ફ્લિન્ટોફે સદી ફટકારી. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ નશામાં પ્લેઇંગ-11માંથી બહાર થયો હતો.
નશામાં ધૂત ક્રિકેટરોએ રચ્યો ઇતિહાસ
Source: News18 Gujarati