ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પણ વરસાદની શક્યતા છે, જેના કારણે મેચનું પરિણામ આવવું મુશ્કેલ બની શકે છે. બીજા દિવસે માત્ર 43 ઓવર રમાઈ હતી. ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 460 રન બનાવ્યા છે, જેમાં પડિકલના 167 રનનો સમાવેશ થાય છે.
ભારત-શ્રીલંકા ટેસ્ટના ત્રીજા દિવસે પણ વરસાદની આગાહી
Source: Zee 24 Kalak