યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સથી અલગ થઈ શકે છે

યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સથી અલગ થઈ શકે છે

IPL 2027 પહેલા યશસ્વી જયસ્વાલના ટ્રેડ અંગે અટકળો તેજ બની છે. રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટ તેના વલણથી નાખુશ છે અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું વધતું કદ પણ કારણ હોઈ શકે છે. અગાઉ હાર્દિક પંડ્યા સાથે ટ્રેડ ડીલની ચર્ચા થઈ હતી.

Source: Zee 24 Kalak

More in Sports

Read the live feed on ZapIndies