આંખમાંથી વારંવાર પાણી આવવું એ ડ્રાય આઈ સિંડ્રોમ, એલર્જી, સાઇનસ સમસ્યા અથવા આંખના ઈન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. ધૂળ, ધુમાડો, તેજ પ્રકાશ અથવા ઠંડી હવા પણ કારણ બની શકે છે. જો સમસ્યા લાંબી રહે, દુખાવો, લાલાશ અથવા ધુંધળું દેખાય તો તરત નેત્ર ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે.
આંખમાંથી વારંવાર પાણી આવે? જાણો કારણ અને સારવાર
Source: TV9 Gujarati