માસિક સમયે યુવતીઓને ચોકલેટ કે મીઠાઈ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે, જે હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે. પ્રોજેસ્ટેરોન અને સેરોટોનિનમાં ઘટાડો થવાથી બ્લડ સુગર અસ્થિર થાય છે, જે મીઠી વસ્તુઓની ઈચ્છા વધારે છે. ચોકલેટ ખાવાથી તાત્કાલિક ઊર્જા અને મૂડ સુધારો થાય છે.
માસિક સમયે ચોકલેટની ક્રેવિંગ પાછળનું કારણ શું?
Source: Zee 24 Kalak