જામનગર શહેર ભાજપ દ્વારા ગુરુ રવિન્દ્રનાથ મહારાજની જન્મજયંતી નિમિત્તે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.
જામનગર ભાજપ દ્વારા ગુરુ રવિન્દ્રનાથ મહારાજ જન્મજયંતી નિમિત્તે કળશયાત્રા
Source: Khabar Gujarat