ચિદંબરમના નિવેદન પર સંઘવીનો પલટવાર

ચિદંબરમના નિવેદન પર સંઘવીનો પલટવાર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસના નેતા પી. ચિદંબરમના નક્સલવાદના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે UPA શાસન દરમિયાન નક્સલવાદ વકર્યો હોવાનો દાવો કરીને 1,913 પોલીસ અને CRPF જવાનો શહીદ થયાનો આંકડો ટાંક્યો. સંઘવીએ 5,019 મૃત્યુ અને 92 ટકા હથિયારો લૂંટાયાના મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies