ભાજપ અધ્યક્ષ નીતિન નવીને નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી છે, જેમાં સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવાયા છે. ગુજરાતમાંથી વર્ષાબેન દોશી, જગદીશ પટેલ અને રોહન ગુપ્તાનો સમાવેશ થયો છે. યુવા અને મહિલાઓને પ્રાધાન્ય આપીને આ ટીમ રચાઈ છે.
ભાજપ પ્રમુખ નીતિન નવીનની નવી ટીમ જાહેર
Source: Aajkaal Gujarati