વંદે ભારતની નિકાસની તૈયારી, વિશ્વની 7 ફાસ્ટ ટ્રેનો સાથે સ્પર્ધા

વંદે ભારતની નિકાસની તૈયારી, વિશ્વની 7 ફાસ્ટ ટ્રેનો સાથે સ્પર્ધા

ભારત વંદે ભારત ટ્રેનોની નિકાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકારી કંપની RITES લિમિટેડ આ માટે આગળ આવી છે. વંદે ભારતની કિંમત ₹110-130 કરોડ છે, જે ચીન, જાપાન, ફ્રાન્સ, જર્મની, દક્ષિણ કોરિયા અને ઇટાલીની હાઈ-સ્પીડ ટ્રેનો કરતાં ઓછી છે. આ ટ્રેનોની સ્પીડ 300-430 કિમી/કલાક છે, પરંતુ વંદે ભારતની ડિઝાઇન અને સુવિધાઓ તેને અલગ બનાવે છે.

Source: News18 Gujarati

More in Technology

Read the live feed on ZapIndies