સાયબર હુમલાની શંકા થાય ત્યારે સૌથી પહેલું પગલું ડિવાઇસને ઈન્ટરનેટથી અલગ કરવાનું છે. પાસવર્ડ બદલવા, બેંકને જાણ કરવા અને 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરવી જરૂરી છે. પુરાવા સાચવવા અને નિષ્ણાતની સલાહ લેવી પણ મહત્વપૂર્ણ છે.
સાયબર હુમલા બાદ ડિવાઇસ અને બેંક એકાઉન્ટ સુરક્ષિત રાખવાની રીત
Source: Gujarat Mitra