ડેવિડ ધવનની 75મી બર્થડે પાર્ટીમાં સલમાનનો સ્વેગ છવાયો

ડેવિડ ધવનની 75મી બર્થડે પાર્ટીમાં સલમાનનો સ્વેગ છવાયો

ફિલ્મમેકર ડેવિડ ધવને પોતાના 75મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય પાર્ટી આપી, જેમાં સલમાન ખાન, વરુણ ધવન સહિત અનેક સેલેબ્સ જોડાયા. સલમાને ઓલ-બ્લેક આઉટફિટ અને કાઉબોય હેટથી સૌનું ધ્યાન ખેંચ્યું. તે આગામી ફિલ્મ SVC63 માટે 16 કિલો વજન ઉતારીને ફિટ લુકમાં જોવા મળ્યો હતો.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies