અનુરાગ કશ્યપનો શુભ્રા સાથે પ્રેમ, લગ્ન નહીં

અનુરાગ કશ્યપનો શુભ્રા સાથે પ્રેમ, લગ્ન નહીં

બોલિવૂડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ 53 વર્ષની ઉંમરે 20 વર્ષ નાની શુભ્રા શેટ્ટી સાથે રિલેશનશિપમાં છે. બંને બેંગલુરુમાં સાથે રહે છે. અનુરાગે કહ્યું કે શુભ્રા લગ્નમાં માનતી નથી, પણ તે આ સંબંધથી ખુશ છે. શુભ્રા તેમની પ્રોડક્શન કંપની Good Bad Filmsમાં ક્રિએટિવ કન્સલ્ટન્ટ છે.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies