ચા પીધા પછી તરત પાણી પીવાની ટેવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ આદતથી પેટ ભરેલું લાગવું, ડિહાઈડ્રેશન, ગેસ, એસિડિટી અને દાંતમાં ઝણઝણાટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોના મતે, ચા સાથે પાણી પીવાનું ટાળવું જોઈએ.
ચા પછી તરત પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક
Source: TV9 Gujarati