અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ગલ્ફ દેશો અમેરિકાથી દૂર જઈ રહ્યા છે. UAEએ ઈરાન સાથે ગુપ્ત સોદો કરીને પ્લેન ભરીને સોનું મોકલ્યાના દાવા છે. 52 વર્ષ જૂની પેટ્રોડોલર સંધિ હવે ભાંગી રહી છે, જેમાં ચીન-રશિયા પણ ભૂમિકા ભજવી રહ્યા છે.
અમેરિકાનો પેટ્રોડોલર યુગ પૂરો? UAE-ઈરાન ગુપ્ત સોદાના દાવા
Source: Divya Bhaskar