ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર, મહિલાઓને મોટી જવાબદારી

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર, મહિલાઓને મોટી જવાબદારી

ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નેતૃત્વમાં નવી ટીમ જાહેર કરી છે. આ ટીમમાં 10 મહિલાઓને સ્થાન મળ્યું છે, જેમાં સ્મૃતિ ઈરાનીને મહાસચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવાયા છે. પિયુષ ગોયલને કોષાધ્યક્ષ અને સંબિત પાત્રાને ઉત્તર-પૂર્વનો હવાલો સોંપાયો છે.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies