BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં ભારતના આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર-1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શી યુ ક્વિને હરાવ્યો. 21 વર્ષીય શટલરે 21-14, 13-21, 21-19થી મેચ જીતીને ટુર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જ્યો. આ જીત સાથે તેણે એશિયન ચેમ્પિયનશિપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આયુષ શેટ્ટીનો મોટો અપસેટ
Source: Zee 24 Kalak