રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન અને 350 વિકેટ પૂર્ણ કરનાર વિશ્વનો ચોથો ઓલરાઉન્ડર બન્યો છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં બે વિકેટ લઈને તેણે આ સિદ્ધિ મેળવી. માત્ર 90 ટેસ્ટમાં આ મુકામ હાંસલ કરનાર તે એકમાત્ર ખેલાડી છે.
જાડેજાએ રચ્યો ઈતિહાસ: 4000 રન અને 350 વિકેટ સાથે ચોથો ઓલરાઉન્ડર
Source: Aajkaal Gujarati