ગુજરાત સાયબર ક્રાઈમે આસામના બારપેટામાંથી એક આરોપીની ધરપકડ કરી છે, જેણે ડિજિટલ અરેસ્ટના નામે લોકો પાસેથી રૂ. 1,071 કરોડની છેતરપિંડી કરી હતી. આ ગેંગનું ચીન અને કંબોડિયા સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. તપાસમાં 1,754 બેંક એકાઉન્ટ્સ અને 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે.
આસામથી ઝડપાયો 1071 કરોડના સાયબર ફ્રોડનો આરોપી
Source: News18 Gujarati