ટ્વિશા શર્મા કેસ: CBI ચાર્જશીટમાં પ્રેગ્નેન્સી અને શેરના ઝઘડાના ખુલાસા

ટ્વિશા શર્મા કેસ: CBI ચાર્જશીટમાં પ્રેગ્નેન્સી અને શેરના ઝઘડાના ખુલાસા

ભોપાલના ટ્વિશા શર્મા મોત કેસમાં CBIની 636 પાનાની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહ પર ટ્વિશાને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. ટ્વિશા ગર્ભવતી હતી અને 20 લાખના શેરને લઈ પ્રેશર હતું. 8 મેના રોજ અબોર્શન બાદ 12 મેના રોજ ઝઘડો થયો હતો.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies