જામનગરની વતની અભિનેત્રી નેહલ વડોલિયાએ બોલ્ડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. તેણીએ પોડકાસ્ટમાં જણાવ્યું કે બોલ્ડ સીન શૂટ કરવા સરળ નથી અને તે પછી શરીર પર નિશાન પડે છે. હવે તે ભગવાન કૃષ્ણની ભક્ત છે અને સત્સંગ સાંભળે છે.
બોલ્ડ ઇન્ડસ્ટ્રી છોડીને આધ્યાત્મિકતા તરફ વળી નેહલ વડોલિયા
Source: Zee 24 Kalak