યશે નિતેશ તિવારીની 'રામાયણ'માં રામને બદલે રાવણની ભૂમિકા પસંદ કરવાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે રામની ભલાઈ દર્શાવવા માટે રાવણની દુષ્ટતા જરૂરી છે. રાવણનો ભય અને શક્તિ એટલી ભારે હોવી જોઈએ કે રામ સામે તેની હાજરી મોટો ખતરો લાગે.
રામ નહીં, રાવણ કેમ બન્યા યશ? કારણ જાણીને ચોંકી જશો
Source: VTV Gujarati