બીકાનેરની ફેમસ આલૂ સેવ હવે ઘરે સરળતાથી બનાવી શકાય છે. બાફેલા બટાટાની પેસ્ટમાં મસાલા અને બેસન મિક્સ કરી, ખાલી બોટલના ઢાંકણે કાણા પાડીને સેવ તળવાની ટ્રિક અપનાવો. આ રીતે સંચા વગર પણ કુરકુરી આલૂ સેવ તૈયાર થશે.
ઘરે બનાવો ચટપટી આલૂ સેવ, સંચા વગર સરળ રીત
Source: News18 Gujarati