નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચના રિપોર્ટ મુજબ, ફળ, શાકભાજી અને આખા અનાજ જેવા ફાઈબરયુક્ત આહાર કેન્સરનું જોખમ ઘટાડે છે. તળેલી, વધુ કેલરીવાળી, રેડ મીટ, મીઠું અને ખાંડવાળી વસ્તુઓ ટાળવી જોઈએ.
કેન્સરનું જોખમ ઘટાડવા આહારમાં શું લેવું અને શું ટાળવું
Source: Zee 24 Kalak