કપાસની સિઝન પહેલાં જ ભારતમાં કપાસના મોટા ઢગલા કેમ પડ્યા છે?

કપાસની સિઝન પહેલાં જ ભારતમાં કપાસના મોટા ઢગલા કેમ પડ્યા છે?

કૉટન ઍસોસિએશન ઑફ ઇન્ડિયા (સીએઆઈ)ના અંદાજ મુજબ 30 સપ્ટેમ્બરે ભારતમાં કપાસનો ઍન્ડિંગ સ્ટૉક 93.59 લાખ ગાંસડી રહેશે, જે રેકૉર્ડ છે. ગુજરાતમાં આ વર્ષે કપાસનું વાવેતર વધીને 21.35 લાખ હેક્ટર થયું છે. ખેડૂતોને ભાવ સારા મળવાની આશા છે, પણ નિષ્ણાતો કહે છે કે ઊંચી સિલકથી ભાવ પર દબાણ આવી શકે છે.

Source: BBC Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies