જોઈન્ટ બેંક એકાઉન્ટ ઘરના ખર્ચ અને બચતના સંચાલનમાં ઉપયોગી છે, પરંતુ તેના નિયમો અને જોખમો સમજવા જરૂરી છે. 'ઈધર ઓર સર્વાઈવર' વિકલ્પમાં કોઈપણ ખાતેદાર પૈસા ઉપાડી શકે છે, જ્યારે 'જોઈન્ટલી'માં બંનેની સંમતિ જરૂરી છે. વિશ્વાસુ વ્યક્તિ સાથે જ ખાતું ખોલાવવું સલાહભર્યું છે.
જોઈન્ટ બેંક એકાઉન્ટના ફાયદા અને જોખમો
Source: TV9 Gujarati