પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતાધારકો હવે ખાતું બંધ કર્યા વિના તેને સીધું બેંકમાં ટ્રાન્સફર કરી શકશે. આ પ્રક્રિયામાં જૂની બચત, મેચ્યોરિટી અને વ્યાજ દર પર કોઈ અસર નહીં પડે. ટ્રાન્સફર માટે 100 રૂપિયા + GST ફી ચૂકવવી પડશે.
પોસ્ટ ઓફિસના PPF, SSY, SCSS ખાતા હવે બેંકમાં ટ્રાન્સફર કરો
Source: ABP Asmita