1985ની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'નું ગીત 'સુન સાહિબા સુન' આજે પણ લોકપ્રિય છે. લતા મંગેશકરના અવાજ, રવિન્દ્ર જૈનના સંગીત અને હસરત જયપુરીના શબ્દોથી સજ્જ આ ગીત મૂળ રાજ કપૂરની અધૂરી ફિલ્મ 'અજંતા' માટે લખાયું હતું. બાદમાં તેને આ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું, જે મંદાકિનીની કારકિર્દીનું યાદગાર બન્યું.
રાજ કપૂરની પસંદગી, લતાનો અવાજ અને મંદાકિનીની અદાએ બનાવ્યું અમર ગીત
Source: News18 Gujarati