ભારતીય મહિલા હોકી ટીમે FIH વર્લ્ડ કપ 2026માં સાઉથ આફ્રિકાને 6-1થી હરાવી પૂલ-Dમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે. સુનેલિતા ટોપ્પો, નવનીત કૌર, સુશીલા ચાનુ, દીપિકા સેહરાવત, લાલરેમસિયામી અને સાક્ષી રાણાએ ગોલ કર્યા. આ જીત સાથે ભારતના 2 મેચમાં 4 પોઈન્ટ થયા છે અને હવે ઈંગ્લેન્ડ સામે ડ્રો પણ ક્વાર્ટરફાઈનલ માટે પૂરતો છે.
મહિલા હોકી વર્લ્ડ કપ: ભારતે સાઉથ આફ્રિકાને 6-1થી હરાવ્યું
Source: Chitralekha Gujarati