ગાલે ટેસ્ટના ચોથા દિવસે ધ્રુવ જુરેલે શોર્ટ ગલીમાં ઘૂંટણિયે પડીને લાહિરુ ઉદારાનો કેચ પકડ્યો. બોલ જમીનને સ્પર્શ્યો હોવાની શંકાએ ત્રીજા અમ્પાયર સુધી મામલો પહોંચાડ્યો, જેમણે રિપ્લે તપાસીને કેચ માન્ય રાખ્યો અને ઉદારાને આઉટ જાહેર કર્યો.
ધ્રુવ જુરેલનો વિવાદાસ્પદ કેચ, ઉદારા આઉટ
Source: TV9 Gujarati